■ નોંધ : આપ દ્વારા પુસ્તકનું પેમેન્ટ કર્યા બાદ એપમાં આપેલ 'Student Profile Form' પર ક્લિક કરીને જરૂરી વિગતો(નામ,સરનામું,ઈ-મેઈલ અને મોબાઈલ નંબર વગેરે) ભરવાની રહેશે જેથી પુસ્તક આપના એડ્રેસ પર પાર્સલ થઇ શકે. કુરિયર સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર - 9265651818 (10 AM - 6 PMના સમયમાં કોલ કરી શકો છો) ■ લેખક વિશે: ડૉ. ચિરાગ ભોરણીયા, ઇન્ડિયન ઇન્ફર્મેશન સર્વિસમાં(IIS,UPSC-2016) આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવતી PIB, Air News, Rajyasabha TV, Loksabha TV, DD News વગેરે ચેનલો તેમજ યોજના અને કુરુક્ષેત્ર જેવા સામયિકો સાથે સંકળાયેલ છે. જેમણે વર્ષ 2014 અને વર્ષ 2016માં GPSC પાસ કરેલ છે. છેલ્લા ૭ વર્ષથી તેઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમનાં માર્ગદર્શન હેઠળ અંદાજે 400થી પણ વધુ વિદ્યાર્થીઓ રાજ્ય સરકારમાં વિવિધ પદો પર સેવારત છે. તેઓ આંતરરાષ્ટ્રીય સંબંધો, કાયદો, અર્થશાસ્ત્ર અને કરંટ અફેર્સ પ્રત્યે ઊંડો રસ ધરાવે છે. ■ પુસ્તકની વિશેષતાઓ: ● ભારતનું બંધારણ Mind Map - 30% Discount ● ભારતનો ઈતિહાસ Mind Map - 30% Discount ● Maths & Reasoning - 40% Discount ● ભારતની ભૂગોળ - 30% Discount ● ભારતનું અર્થતંત્ર - 30% Discount ● આ તમામ પુસ્તકો ડિસ્કાઉન્ટ સાથે ખરીદો અને મેળવો રૂપિયા 400ની કરંટ અફેર્સ 365 પુસ્તક FREE + રૂપિયા 200નું કુરિયર ચાર્જ FREE.