■ નોંધ : આપ દ્વારા પુસ્તકનું પેમેન્ટ કર્યા બાદ એપમાં આપેલ 'Student Profile Form' પર ક્લિક કરીને જરૂરી વિગતો(નામ,સરનામું,ઈ-મેઈલ અને મોબાઈલ નંબર વગેરે) ભરવાની રહેશે જેથી પુસ્તક આપના એડ્રેસ પર પાર્સલ થઇ શકે. કુરિયર સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર - 9265651818 (10 AM - 6 PMના સમયમાં કોલ કરી શકો છો) ■ લેખક વિશે: ડૉ. ચિરાગ ભોરણીયા, ઇન્ડિયન ઇન્ફર્મેશન સર્વિસમાં(IIS,UPSC-2016) આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવતી PIB, Air News, Rajyasabha TV, Loksabha TV, DD News વગેરે ચેનલો તેમજ યોજના અને કુરુક્ષેત્ર જેવા સામયિકો સાથે સંકળાયેલ છે. જેમણે વર્ષ 2014 અને વર્ષ 2016માં GPSC પાસ કરેલ છે. છેલ્લા ૭ વર્ષથી તેઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમનાં માર્ગદર્શન હેઠળ અંદાજે 400થી પણ વધુ વિદ્યાર્થીઓ રાજ્ય સરકારમાં વિવિધ પદો પર સેવારત છે. તેઓ આંતરરાષ્ટ્રીય સંબંધો, કાયદો, અર્થશાસ્ત્ર અને કરંટ અફેર્સ પ્રત્યે ઊંડો રસ ધરાવે છે. ■ પુસ્તકની વિશેષતાઓ: ● GPSC વર્ગ 1-2, P.I., RFO, PSI, Dy.SO., Dy. Mamlatdar અને STI માટે ઉપયોગી પુસ્તક, ● 15થી વધુ એક્સપર્ટના માર્ગદર્શનનાં આધારે તૈયાર કરાયેલ પુસ્તક, ● સમગ્ર ઇતિહાસને માઈન્ડ મેપ સ્વરૂપે આવરી લેતી સરળ સમજૂતી સાથેનું ભારતનું સૌપ્રથમ પુસ્તક, ● UPSC અને GPSCમાં સૌથી વધુ પુછાતા પ્રશ્નોના અભ્યાસને અનુરુપ તૈયાર કરાયેલ એક માત્ર પુસ્તક, ● ભારતીય ઇતિહાસની સાથે ગુજરાતનાં ઇતિહાસને પણ સમાવતું તેમજ ગાંધીયુગનું વિસ્તૃત વર્ણન ધરાવતું પુસ્તક, ● પરીક્ષામાં ક્વિક રિવીસન માટે અત્યંત ઉપયોગી પુસ્તક. ■ Product Details: ● Publisher: RiChi Publication ● Language: Gujarati ● Pages: 284 ● Dimensions : 24.3 X 18.5 cm