■ નોંધ : આપ દ્વારા પુસ્તકનું પેમેન્ટ કર્યા બાદ એપમાં આપેલ 'Student Profile Form' પર ક્લિક કરીને જરૂરી વિગતો(નામ,સરનામું,ઈ-મેઈલ અને મોબાઈલ નંબર વગેરે) ભરવાની રહેશે જેથી પુસ્તક આપના એડ્રેસ પર પાર્સલ થઇ શકે. કુરિયર સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર - 9265651818 (10 AM - 6 PMના સમયમાં કોલ કરી શકો છો) ■ પુસ્તકની વિશેષતાઓ: ● UPSC/GPSC વર્ગ 1-2 અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી, ● તમામ પ્રવાહના વિદ્યાર્થીઓને ભારતીય અર્થતંત્રમાં રૂચિ જગાડે તેવું પુસ્તક, ● પુસ્તકમાં સમગ્ર અભ્યાસક્રમનો સરળ સમજૂતી સાથે સમાવેશ, ● પુસ્તકમાં કેન્દ્રીય અને ગુજરાતનાં બજેટ અને આર્થિક સર્વેક્ષણનો સમાવેશ, ● વિષયની સરળ સમજૂતિ માટે પુસ્તકમાં ફ્લો ચાર્ટ અને ટેબલનો સમાવેશ, ● પુસ્તકમાં પરીક્ષાલક્ષી અદ્યતન માહિતી તેમજ વિગતવાર યોજનાઓનો સમાવેશ, ● UPSC/GPSC પાસ ઓફિસર્સ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક. ■ Product Details: ● Publisher: RiChi Publication ● Language: Gujarati ● Pages: 400 ● Dimensions : 21.0 X 27.9 cm