■ નોંધ : આપ દ્વારા પુસ્તકનું પેમેન્ટ કર્યા બાદ એપમાં આપેલ 'Student Profile Form' પર ક્લિક કરીને જરૂરી વિગતો(નામ,સરનામું,ઈ-મેઈલ અને મોબાઈલ નંબર વગેરે) ભરવાની રહેશે જેથી પુસ્તક આપના એડ્રેસ પર પાર્સલ થઇ શકે. કુરિયર સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર - 9265651818 (10 AM - 6 PMના સમયમાં કોલ કરી શકો છો) ■ પુસ્તકની વિશેષતાઓ: ● UPSC અને GPSC વર્ગ 1-2ના પ્રિલીમ તથા મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમ મુજબનું અદ્યતન પુસ્તક, ● ભૂગોળની ધોરણ 5 થી 12ની NCERTના સારનો પુસ્તકમાં સમાવેશ, ● પુસ્તકમાં સમગ્ર અભ્યાસક્રમનો સરળ સમજૂતી સાથે સમાવેશ, ● પુસ્તકમાં માનવવસ્તી વિષયક અદ્યતન વૈશ્વિક રિપોર્ટ્સનો સમાવેશ, ● દરેક મુદ્દાની સમજૂતી માટે નકશા,ફ્લો ચાર્ટ અને ટેબલનો સમાવેશ, ● ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં ભારતની પર્યાવરણીય સમસ્યાઓનો પુસ્તકમાં સમાવેશ, ● UPSC/GPSC પાસ ઓફિસર્સ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક. ■ Product Details: ● Publisher: RiChi Publication ● Language: Gujarati ● Pages: 390 ● Dimensions : 21.0 X 27.9 cm