■ નોંધ : આપ દ્વારા પુસ્તકનું પેમેન્ટ કર્યા બાદ એપમાં આપેલ 'Student Profile Form' પર ક્લિક કરીને જરૂરી વિગતો(નામ,સરનામું,ઈ-મેઈલ અને મોબાઈલ નંબર વગેરે) ભરવાની રહેશે જેથી પુસ્તક આપના એડ્રેસ પર પાર્સલ થઇ શકે. કુરિયર સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર - 9265651818 (10 AM - 6 PMના સમયમાં કોલ કરી શકો છો) ■ પુસ્તકની વિશેષતાઓ: ● GPSC વર્ગ 1-2 અને અન્ય તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક, ● પુસ્તકના દરેક ટોપિકમાં આશરે 100+ દાખલાઓની વિગતવાર સમજૂતી તેમજ ટોપિકના અંતમાં અભ્યાસ માટે 100+ પ્રશ્નોનો સમાવેશ, ● દાખલાઓની ઓછા સમયમાં ગણતરી કરવા માટે શોર્ટ ટ્રિક્સ, ● વર્ષ-2017થી GPSC વર્ગ 1-2, PI, STI અને DySOની પરીક્ષામાં પૂછાયેલા તમામ પ્રશ્નોનો સમાવેશ, ● UPSC/GPSC પાસ થયેલ ઓફિસર્સ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક. ■ Product Details: ● Publisher: RiChi Publication ● Language: Gujarati ● Pages: 595 ● Dimensions : 21.0 X 27.9 cm