■ નોંધ : આપ દ્વારા પુસ્તકનું પેમેન્ટ કર્યા બાદ એપમાં આપેલ 'Student Profile Form' પર ક્લિક કરીને જરૂરી વિગતો(નામ,સરનામું,ઈ-મેઈલ અને મોબાઈલ નંબર વગેરે) ભરવાની રહેશે જેથી પુસ્તક આપના એડ્રેસ પર પાર્સલ થઇ શકે. ■ આ બુકની ઝેરોક્સ કોપી આપવામાં આવશે. કુરિયર સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર - 9265651818 (10 AM - 6 PMના સમયમાં કોલ કરી શકો છો) ■ પુસ્તકની વિશેષતાઓ: ● GPSC વર્ગ 1-2, P.I., RFO, PSI, Dy.SO., Dy. Mamlatdar અને STI માટે ઉપયોગી પુસ્તક, ● 15થી વધુ એક્સપર્ટના માર્ગદર્શનનાં આધારે તૈયાર કરાયેલ પુસ્તક, ● સમગ્ર ઇતિહાસને માઈન્ડ મેપ સ્વરૂપે આવરી લેતી સરળ સમજૂતી સાથેનું ભારતનું સૌપ્રથમ પુસ્તક, ● UPSC અને GPSCમાં સૌથી વધુ પુછાતા પ્રશ્નોના અભ્યાસને અનુરુપ તૈયાર કરાયેલ એક માત્ર પુસ્તક, ● ભારતીય ઇતિહાસની સાથે ગુજરાતનાં ઇતિહાસને પણ સમાવતું તેમજ ગાંધીયુગનું વિસ્તૃત વર્ણન ધરાવતું પુસ્તક, ● પરીક્ષામાં ક્વિક રિવીસન માટે અત્યંત ઉપયોગી પુસ્તક. ■ Product Details: ● Publisher: RiChi Publication ● Language: Gujarati ● Pages: 284