■ નોંધ : આપ દ્વારા પુસ્તકનું પેમેન્ટ કર્યા બાદ એપમાં આપેલ 'Student Profile Form' પર ક્લિક કરીને જરૂરી વિગતો (નામ, સરનામું, ઈ-મેઈલ અને મોબાઈલ નંબર વગેરે) ભરવાની રહેશે જેથી પુસ્તક આપના એડ્રેસ પર પાર્સલ થઇ શકે. કુરિયર સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર - 9265651818 (10 AM - 6 PMના સમયમાં કોલ કરી શકો છો) ■ પુસ્તકની વિશેષતાઓ: ● બંધારણ વિષયમાં મુખ્ય પરીક્ષા માટે અગત્યના 90+ પ્રશ્નો અને મોડલ જવાબો ઉપરાંત સર્વોચ્ચ અદાલત અદાલતના અગત્યના ચૂકાદાઓ તેમજ આયોગ અને કમિશનની ભલામણોનો સમાવેશ, ● જાહેર વહીવટ વિષયમાં ગત વર્ષે પૂછાયેલા પ્રશ્નોના મોડલ જવાબો તેમજ આગામી પરીક્ષામાં પુછાવા યોગ્ય પ્રશ્નો અને તેના મોડલ જવાબોનો સમાવેશ, ● નીતિશાસ્ત્રમાં ગત વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોના મોડલ જવાબો ઉપરાંત 35+ કેસ સ્ટડીનો સમાવેશ, ● પુસ્તકમાં પ્રશ્નોત્તરી સ્વરૂપે સમગ્ર અભ્યાસક્રમને આવરી લેવાનો પ્રયાસ, ● UPSC/GPSC પાસ ઓફિસર્સ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક. ■ Product Details: ● Publisher: RiChi Publication ● Language: Gujarati ● Pages: 376 ● Dimensions : 21.0 X 27.9 cm