■ નોંધ : આપ દ્વારા પુસ્તકનું પેમેન્ટ કર્યા બાદ એપમાં આપેલ 'Student Profile Form' પર ક્લિક કરીને જરૂરી વિગતો(નામ,સરનામું,ઈ-મેઈલ અને મોબાઈલ નંબર વગેરે) ભરવાની રહેશે જેથી પુસ્તક આપના એડ્રેસ પર પાર્સલ થઇ શકે. કુરિયર સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર - 9265651818 (10 AM - 6 PMના સમયમાં કોલ કરી શકો છો) ■ પુસ્તકની વિશેષતાઓ: ● મુખ્ય પરીક્ષા સંબંધિત રણનીતિની બંને વિષયોમાં વિગતવાર સમજૂતી, ● વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં 150 મુદ્દાઓનો સમાવેશ, ● અર્થશાસ્ત્ર વિષયમાં 80+ મુદ્દાઓનો સમાવેશ, ● પરીક્ષાલક્ષી મહત્વની સાંપ્રત ઘટનાઓને સમાવતું પુસ્તક, ● પુસ્તકના અંતે ગત વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નોના આધારે તૈયાર કરાયેલ પ્રશ્નો અને તેનાં મોડલ જવાબો, ● UPSC/GPSC પાસ ઓફિસર્સ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક. ■ Product Details: ● Publisher: RiChi Publication ● Language: Gujarati ● Pages: 302 ● Dimensions : 21.0 X 27.9 cm