■ નોંધ : આપ દ્વારા પુસ્તકનું પેમેન્ટ કર્યા બાદ એપમાં આપેલ 'Student Profile Form' પર ક્લિક કરીને જરૂરી વિગતો(નામ,સરનામું,ઈ-મેઈલ અને મોબાઈલ નંબર વગેરે) ભરવાની રહેશે જેથી પુસ્તક આપના એડ્રેસ પર પાર્સલ થઇ શકે. કુરિયર સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર - 9265651818 (10 AM - 6 PMના સમયમાં કોલ કરી શકો છો) ■ પુસ્તકની વિશેષતાઓ: ● GPSC વર્ગ 1-2, P. I., DySO, Dy Mamlatdar, STI પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક, ● નવી બદલાયેલી પરિક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ પુસ્તક, ● દરેક ટોપિકમાં આદર્શ ફોર્મેટ સાથેની સમજૂતીનો પુસ્તકમાં સમાવેશ, ● પ્રત્યેક પ્રકરણના અંતે ગત વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નોના આધારે તૈયાર કરાયેલ મોડલ પ્રશ્નોનું સંકલન, ● UPSC/GPSC પાસ ઓફિસર્સ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક. ■ Product Details: ● Publisher: RiChi Publication ● Language: Gujarati ● Pages: 196 ● Dimensions : 21.0 X 27.9 cm