(1) 1 માર્ચથી લઈને 31 માર્ચ સુધી વિવિધ ટેસ્ટનું આયોજન. (2) 16 ટેસ્ટ વિષયાનુશાર અને 15 ફૂલ ટેસ્ટ રહેશે. (3) કુલ 2300+ પ્રશ્નોનો મહાવરો થશે જેથી તમામ વિષયોનું રિવિઝન પણ થશે તથા વિદ્યાર્થીઓનો સમય પણ બચશે. (4) વિદ્યાર્થીઓના હિતને અનુલક્ષીને આ ટેસ્ટ તૈયાર કરવામાં આવેલ છે