Vardan JEE વરદાન બેચ ધોરણ 11 ના મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ વર્ષ 2024 માં JEE ની પરીક્ષા આપવાના છે. આ બેચમાં ધોરણ 11નો JEE Mains અને JEE Advanced નો Physics, Chemistry અને Maths નો અભ્યાસક્રમ ગુજરાતના સૌથી શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા ભણાવવામાં આવશે. આ બેચમાં ધોરણ 11 સાયન્સના NCERT ચોપડીના Physics, Chemistry અને Maths ના દરેક પ્રકરણ સંપૂર્ણપણે ફ્રીમાં ભણાવવામાં આવશે. દરેક વર્ગો લાઈવ ચાલશે અને તેનું રેકોર્ડીંગ આપવામાં આવશે. બધા જ ક્લાસની PDF નોટસ આપવામાં આવશે. દરેક કલાસની DPP આપવામાં આવશે અને TEST લેવામાં આવશે. JEE ના લાઇવ લેકચરનો ટાઇમ: સોમથી શનિ સાંજે 5 થી 8 NCERT ના લાઇવ લેકચરનો ટાઇમ: સોમથી શુક્ર બપોરે 2 થી 5 ખાસ નોંધ: ➡️ લેકચર તમારા ધોરણ 10ના રીઝલ્ટ આવી ગયા પછી જૂન મહિનામાં શરુ થશે. ➡️ No Refund Policy