■ નોંધ : આપ દ્વારા પુસ્તકનું પેમેન્ટ કર્યા બાદ એપમાં આપેલ 'Student Profile Form' પર ક્લિક કરીને જરૂરી વિગતો (નામ, સરનામું, ઈ-મેઈલ અને મોબાઈલ નંબર વગેરે) ભરવાની રહેશે જેથી પુસ્તક આપના એડ્રેસ પર પાર્સલ થઇ શકે. કુરિયર સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર - 9265651818 (10 AM - 6 PMના સમયમાં કોલ કરી શકો છો) ■ પુસ્તકની વિશેષતાઓ: ● મુખ્ય પરીક્ષા સંબંધિત રણનીતિની ત્રણેય વિષયોમાં વિગતવાર સમજૂતી, ● ઇતિહાસ વિષયમાં 100+ મુદ્દાઓનો સમાવેશ, ● સાંસ્કૃતિક વારસો વિષયમાં 40+ મુદ્દાઓનો સમાવેશ, ● ભૂગોળ વિષયમાં 70+ મુદ્દાઓનો સમાવેશ, ● પરીક્ષાલક્ષી બધા જ અગત્યના મુદ્દાઓને સમાવતું પુસ્તક, ● UPSC/GPSC પાસ ઓફિસર્સ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક. ■ Product Details: ● Publisher: RiChi Publication ● Language: Gujarati ● Pages: 282 ● Dimensions : 21.0 X 27.9 cm